નીચેનામાંથી કઈ સ્પીસીઝ સ્વભાવે ઇલેક્ટ્રોન અનુરાગી (electrophilic) નથી?

  • A
    $Cl^{\oplus}$
  • B
    $BH_3$
  • C
    $H_3O^{\oplus}$
  • D
    $NO_2^{\oplus}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા બંધ સમાન નથી?

બે સાદા લોલક જેની લંબાઈ $1\,m$ અને $121\,cm$ છે,તેમને એકબીજાની બાજુમાં લટકાવવામાં આવ્યા છે. તેમના ગોળાને સાથે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. લાંબા લોલકના કેટલા ન્યૂનતમ દોલનો પછી બંને ફરીથી સમાન કળામાં હશે?

એક થેલી $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા છે અને બીજી થેલી $Y$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. તો,પસંદ કરેલ દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

$0.6 \, kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતો એક પંખો $0.5$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કાર્યકારી ઝડપ સુધી ફેરવવામાં આવે છે. પંખાનું કોણીય વેગમાન કેટલું હશે?

જો $\sin A + \sin B = \sqrt{3}(\cos B - \cos A)$ હોય,તો $\sin 3A + \sin 3B$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo